________________
ITTITuu શ્રાવ કે સામાયિક પ્રતિક્રમણ. સૂત્ર llllllllll અસાવગ પાઉગો - શ્રાવકને નહિ કરવા યોગ્ય પાપ
(આ અતિચાર કયા વિષય સંબંધી હોય છે ?) નાણે
- જ્ઞાનને વિષે તહ.
- તેમજ દંસણે
સમ્યગદર્શનને વિષે ચરિત્તાચરિત્તે શ્રાવકના દેશવિરતિ ચારિત્રમાં ' સુએ
શ્રુતજ્ઞાનને વિષે, સામાઈએ સમતારૂપ સામાયિક વિષે તિણાં
ત્રણ પ્રકારની ગુત્તીર્ણ
ગુપ્તિઓ * ચણિયું
ચાર પ્રકારના કસાયાણું - કષાય (ક્રોધ, માન, માયા અને લોભ) પંચણતું - પાંચ પ્રકારના મણુવ્રયાણ - (અણુવ્રયાણ) અણુવ્રત x ૧. જેટલા અંશે પચ્ચખાણ તેટલા અંશે ચારિત્ર, અને જેટલા અંશે
અપચ્ચખ્ખાણ તેટલા અંશે અચારિત્ર. ગુપ્તિ ત્રણ પ્રકારની છે; (૧) મનગુપ્તિ. (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ. મન, વચન અને કાયાને ગોપવી રાખવાં.
અશુભથી નિવૃત્તિ યા સર્વથા નિવૃત્તિ તે ગુપ્તિ. * સાધુ-સાધ્વીજીઓને પાંચ મહાવ્રત હોય છે. તે મહાવ્રતોમાં કોઈ
જાતની છૂટ નહિ હોવાથી તેમજ જિદગીપર્યંતનાં હોવાથી, તે મહાવ્રતો કહેવાય છે; જ્યારે શ્રાવક-શ્રાવિકાઓને આ વ્રતો જાવજીવના તથા અમુક સમયના તેમજ અમુક-અમુક છૂટછાટોવાળા હોવાથી તે “અણુવ્રતો' કહેવાય છે, આ પાંચ અણુવ્રતોની હકીકત આગળ ઉપર આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org