________________
HTTTTTTTTTTTTT શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્રકાII તિરહું
- ત્રણ પ્રકારના ગુણવયાણ ગુણવ્રતો (૬, ૭ અને ૮મું વ્રત) ચણિયું
ચાર પ્રકારના સિખાવયાણું શિક્ષાવ્રત (૯, ૧૦, ૧૧, ૧૨મું વ્રત) બારસ
એ બાર વિહસ્સ
પ્રકારના સાવગ ધમ્મક્સ - શ્રાવકધર્મનું જે ખંડિયું
જે કાંઈ ખંડન (દેશ-ભંગ) કર્યું હોય જં વિરાહિય જે કાંઈ વિરાધના (સર્વથા ભંગ) કરી હોય
તેનું-તે સંબંધી મિચ્છા મિ દુક્કડ - મારું પાપ નિષ્ફળ થાઓ.
તલ્સ
અહીં “તસ્સ ઉત્તરી કરણેણં નો આખો પાઠ કહેવો અને ત્યારબાદ ૯૯ અતિચારનો કાઉસ્સગ્ન કરવો.
૯૯ અતિચાર ન આવડતા હોય તેઓ “ચાર લોગસ્સ” નો કાઉસ્સગ્ન કરે છે. ૯૯ અતિચાર નીચે મુજબ : -
જે વાઈદ્ધ, વસ્ત્રામેલિય, હીણમ્બર, અચ્ચક્ખર, પયહીણું, વિણયહીણ, જોગણીણ, ઘોસહીણું, સુક્ષુદિ, દુહુપડિચ્છિયું, અકાલે કઓ સઝાઓ, કાલે ન કઓ સ%ાઓ, અસક્ઝાઈએ સક્ઝાય, સજ્જાઈએ ન સક્ઝાય;
શંકા, કંખા, વિતિગિચ્છા, પરપાલંડ પરસંસા, પરખાસંડ સંથવો, બંધે, વહે, છવિચ્છેએ, અઈભારે, ભરપાણ વોર્જીએ; સહસાભખ્ખાણે, રહસ્સાભખ્ખાણે, સદાર-મંતભેએ, મોસોવએસે, કૂડલેહકારણે; તેનાહડે, તક્કરપ્પઓગે,-વિરુદ્ધ રાઈક્રમે, કૂડતોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org