________________
કઓ
IITTTTTTTTTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાથ
દેવસિઓ - દિવસ સંબંધી અઈયારો - અતિચાર ૨
કર્યા હોય (કયા અતિચાર ?) કાઈઓ
કાયાથી-શરીરથી વાઈઓ
- વચનથી માણસિઓ - મનથી (ત્રણેનું સ્પષ્ટીકરણ) ઉસ્મત્તો
સૂત્ર વિરુદ્ધ કર્યું હોય ઉમ્મગો
સાચા જૈનમાર્ગ વિરુદ્ધ અકષ્પો
- કલ્પે નહિ તેવું કાર્ય કર્યું હોય) અકરણિજજો - અકરણીય-ન કરવા યોગ્ય
(કાર્ય કર્યું હોય) દુઝાઓ. - આર્ત-રૌદ્રધ્યાન ધર્યું હોય દુધ્વિચિંતિઓ - માઠી ચિતવણા કરી હોય, અણીયારો
નહિ આચરવા યોગ્ય અણિચ્છિયવો - નહિ ઇચ્છવા યોગ્ય ૧. યથાકાળ પ્રતિક્રમણમાં (૧) “રાઈઓ’. (૨) “પમ્બિઓ”
(૩) “ચઉમ્માસિઓ' અને (૪) “સંવચ્છરિઓ' બોલવું. ૨. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર : એ ચાર પાપના
પગથિયાં છે. અતિક્રમ - પાપ કરવાનું મન થાય તે, વ્યતિક્રમ - પાપ કરવાનું પગલું ભરવું તે, અતિચાર - વસ્તુને સ્પર્શ કરવો તે, અનાચાર - વસ્તુને સેવી પાપ કરવું તે. દરેકમાં ક્રમ અનુસાર વધારે,
વધારે પાપ છે. અનાચારમાં તો સર્વથા ભંગ છે. ૩. ધ્યાન ચાર પ્રકારનાં છે – (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩)
ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. આ ચારમાં પહેલાં બે ધ્યાન છોડવા યોગ્ય છે અને છેલ્લા બે ધ્યાન આદરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org