SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર JIBITI! (૧) સામાયિક આવશ્યક કરેમિ ભંતે ! ' સામાઈયે, સાવૐ જોગ પચ્ચક્ઝામિ, જાવ નિયમ પપુવાસામિ, દુવિહં, તિવિહેણ, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. પાઠ : ૨ : કાઉસ્સગ સૂત્ર ઈચ્છામિ - (હું) ઇચ્છું છું ઠામિ - એક સ્થાને સ્થિર રહીને કાઉસ્સગ્ગ કાઉસ્સગ્ગ (મન, વચન અને કાયાને સ્થિર રાખવા). જો-મે - જે, મારા જીવે * આવશ્યકનાં ૬ અધ્યયન છે. તેનાં નામ – (૧) સામાયિક. (૨) ચઉવીસત્યો. (૩) વંદના. (૪) પ્રતિક્રમણ. (પ) કાઉસ્સગ્ગ અને (૬) પચ્ચખ્ખાણ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) એ ઉભયકાળમાં અવશ્ય કરવું જોઈએ. તેનું નામ “આવશ્યક છે. ૧. આ પાઠના અર્થ સામાયિકના છઠ્ઠા પાઠમાં આવી ગયેલ છે. ૨. આ પાઠ ઘણો જ અગત્યનો છે. આખા દિવસમાં આપણે જે જે પાપો કર્યા હોય તે સર્વ પાપો યાદ કરીને ખરા અંતઃકરણ પૂર્વક તેનો પશ્ચાત્તાપ કરવાનો છે. આખાયે પ્રતિક્રમણના સાર રૂપ આ પાઠ છે. તેથી “સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર” પણ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy