SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ll | HITS શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર =;1111 બીજું નમોત્થણ બીજુ નમોત્થણે શ્રી અરિહંતદેવોને કરું છું.... નમોત્થણે અરિહંતાણં ભગવંતાણ... સિદ્ધિ ગઈ નામધેય (સુધી બોલવું પછી...) ઠાણ-એ સ્થાનને (મોક્ષ) સંપાવિક-કામાણ-પામવાના ઈચ્છુકોને, ત્રીજું નમોત્થણ ત્રીજું નમોત્થણે મારા (તમારા) ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, સમ્યકત્વરૂપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી અનેક સર્વ શુભ ઉપમાએ કરી બિરાજમાન, જે જે સાધુ-સાધ્વીજીઓ વીતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હશે, ત્યાં ત્યાં તેઓને મારી (તમારી) સમય સમયની વંદના હજો. પાઠ : આઠમો : સમાપ્તિ-સૂત્ર દ્રવ્ય થકી સાવજ જોગ સેવવાનાં પચ્ચખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળુ ત્યાં સુધી, ભાવ થકી છ કોટિએ પચ્ચકખાણ કર્યા હતાં તે પૂરા થયાં. તે પાળુ છું. એવા નવમા સામાયિક વ્રતના - અંગીકાર કરેલા સમભાવરૂપી સામાયિક નામના નવમા વ્રતના, પંચ અઈયારા-પાંચ અતિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy