________________
||TTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આ 10TTIT દંસણધરાણું- એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન-કેવળદર્શનને ધારણ કરનારા, વિયટ્ટ છઉમાણ-છ% અર્થાત્ ઘાતી કર્મથી રહિત, જિણાણું-પોતે રાગ-દ્વેષને જિતનારા; જાવયાણ-બીજાને રાગ-દ્વેષના જિતાવનારા, તિજ્ઞાણું-પોતે સંસાર સાગરથી તરી ગયેલા, તારયાણું- બીજાને સંસાર સાગરથી તારનારા, બુદ્ધાણં - પોતે જીવાદિ તત્ત્વોનો બોધ પામેલા, બોહયાણ-બીજાને જીવાદિ તત્ત્વોનો બોધ પમાડનારા, મુત્તાણું-પોતે કર્મોથી મુક્ત થયેલા, મોયગાણું-બીજાને કર્મ-બંધનથી મુક્ત કરાવનારા, સબસૂર્ણ-સર્વજ્ઞ લોકના સર્વ પદાર્થોને જાણનારા, સવદરિસીણં-સર્વદર્શી સર્વ પદાર્થોને દેખનારા, તથ સિવ-ઉપદ્રવ રહિત, કલ્યાણ સ્વરૂપ, મયલ-અચલ=સ્થિર સ્વરૂપ મરુય-અરુજ-રોગરહિત, મહંત-અનંત=અંતરહિત, મમ્મય-અક્ષય=ક્ષયરહિત મવાબાહ-અવ્યાબાધ=બાધા-પીડા રહિત, મપુણરાવિત્તિ-અપુનરાવૃત્તિ જ્યાંથી ફરી પાછું આવવું નથી.
અર્થાત જન્મ-મરણથી રહિત, (એવા) સિદ્ધિગઈ નામધેયં-સિદ્ધિગતિ નામના, (મોક્ષ) ઠાણ સંપત્તાણ-સ્થાન-પદને પામેલા, નમો નિણાણું-જિનેશ્વર ભગવાનને નમસ્કાર હો, જિય ભયાણ.-ભય માત્રનો વિજય કર્યો છે. (એવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org