SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Intuilla શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બનાllllllll પુરિસસિહાણ-પુરુષોમાં સિહ સમાન, પુરિસવર પુંડરિયાણ-પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરિવર ગંધહસ્થીર્ણ.-પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન. લોગુત્તમાર્ણ-લોકમા ઉત્તમ, લોગનાહાણ-લોકના નાથ, લોગડિયાણ-લોકના હિત કરનારા, લોગપઈવાણ-લોકમાં દીપક સમાન, લોગપજ્જોયગરાણ-લોકમાં જ્ઞાનનો પ્રકાશ કરનારા, અભયદયાણે-અભયદાનના દેનારા, ચખુદયાણ-શ્રુત-જ્ઞાનરૂપી ચલુના દેનારા, મગદાણે-ધર્મ માર્ગના દેનારા-દેખાડનારા, સરણદયાણ-સર્વ જીવોને શરણ દેનારા, જીવદયાણસંયમરૂપી જીવનના દેનારા, બોદિયાણંબોધિસમ્યક્ત્વના દેનારા, ધમ્મદયા-ચારિત્ર ધર્મનું દાન કરનારા, ઘમ્મદેસયાણ-ધર્મના શુદ્ધ સ્વરૂપનો ઉપદેશ આપનારા, ઘમ્મનાયગાણું-ધર્મ-સંધ અને તીર્થના નાયકો, ઘમસારતી - ધર્મરૂપી રથના સારથીઓ – સંચાલકો, ધમૂવર ચાઉસંત ચકવટ્ટીપ્સ- ધર્મના સર્વથી શ્રેષ્ઠ, ચારે ગતિનો અંત કરવાવાળા, પ્રધાન ધર્મ-ચક્રવર્તી, દીવોત્તાણું- સંસાર સમુદ્રમાં ડૂબતાં જીવોને લીપ-બેટ સમાન,; રક્ષણ કરનારા, શરણ ગઈ પઈટ્ટાણું – ચાર ગતિમાં ઘસી પડતાં જીવોને શરણરૂપ, ગતિ આશ્રયરૂપ, આધારભૂત, અપ્પડિહય-વરનાણ - અપ્રતિકત-કોઈ પણ પદાર્થોથી હણાય નહિ. વિસંવાદ રહિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy