________________
|IIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રાશlllllllll
મણા-મનથી (આ ત્રણ પ્રકારના યોગ છે. બે કરણને વયસા-વચનથી ત્રણ યોગથી ગુણતાં છ કોટિ' એ કાયસા.- કાયાથી પ્રત્યાખ્યાન થયા.). તસ્સ-ભૂતકાળમાં જે કાંઈ પાપ-કર્મો કરેલા હોય તેનું; ભંતે- ! હે પૂજ્ય ! (ગુરુદેવ !) પડિક્કમામિ-પ્રતિક્રમણ કરું છું. નિંદામિ-આત્મ-સાક્ષીએ નિંદા કરું છું. ગરિયામિ-ગુરુ-સાક્ષીએ ગહ કરું છું. અપ્પાણે-મારા આત્માને તે પાપ-વ્યાપારથી વોસિરામિ.-વોસિરાવું છું, દૂર રાખું છું.
પાઠ : સાતમો : શસ્તવ - સૂત્ર
નમોત્થણ” ની વિધિ : - (ડાબો ઢીંચણ ઊભો રાખી, જમણો ઢીંચણ પૃથ્વી પર સ્થાપીને, બે હાથ જોડી, મસ્તકે હસ્તાંજલિ અડાડીને ભાવવિભોર થઈને ગુણગ્રામ કરવા.) પહેલું નમોત્થણે શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું...... નમોલ્યુશં-નમસ્કાર હો (“ણું” વાક્યના અલંકારાર્થે છે) અરિહંતાણ - અરિહંતભગવંતાણે. - ભગવંતોને. (ભગવંતો કેવા છે ?) આઈગરાણ-હૃતધર્મની આદિ કરનારા, (પ્રથમ સ્થાપકો) તિસ્થયરાણું-ધર્મતીર્થ=ચતુર્વિધસંઘની સ્થાપના કરનારા, સયં-સંબુદ્વાણું. પોતાની મેળે જ સમ્યબોધને પામેલા, પુરિસુત્તમાર્ણ પુરુષોમાં ઉત્તમ-શ્રેષ્ઠ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org