________________
IIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપITUTIIIII
પાઠ : છઠ્ઠો : પ્રતિજ્ઞા-સૂત્ર * (દ્રવ્ય થકી સાવજ જોગ સેવવાનાં પચ્ચખાણ) - કાયાથી પાપકારી વ્યાપાર-પ્રવૃત્તિનો પરિત્યાગ કરું છું. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે - આખા લોકના પ્રમાણમાં. કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળુ ત્યાં સુધી - તેનો સમય કેટલો ? બે ઘડી = ૪૮ મિનિટ. ઉપરાંત મારી ઇચ્છા પર્યત. ભાવ થકી છ કોટિએ પચ્ચખાણ – મારા શુદ્ધ અંતઃકરણ વડે છ પ્રકારે પાપના યોગોને ત્યાગું છું.)
કરેમિ-કરું છું. ભંતે !–હે પૂજ્ય ! (આપની સાક્ષીથી હું) સામાઈયું - સામાયિક (કવી સામાયિક) સાવજજં–સાવદ્ય (સઅવદ્ય= પાપ સહિત) જોગ-વ્યાપારોનો પચ્ચક્ઝામિ.-પરિત્યાગ કરું છું. (ક્યાં સુધી ?) જાવ-ક્યાં સુધી, નિયમ-મારા (ધારેલા) નિયમની, પછુવાસામિ-ઉપાસના કરું છું, પાલના કરું છું, ત્યાં સુધી) દુવિહં-બે કરણને (આગળ બે કરણ અને ત્રણ યોગ બતાવે છે.) તિવિહેણ-ત્રણ યોગથી ન કરેમિ-સાવદ્ય વ્યાપાર કરું નહિ, (આ બે કરણ કહેવાય છે.) ન કારવેમિ-બીજા પાસે કરાવું નહિ, * (* ' ') કૌંસમાં આપેલ પાઠ સામાયિક વ્રતની વિશેષ સમજણ માટે આચાર્યોએ રચેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org