SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્રકાIIIIIIIIIIII ચઉવીસ પિ-આવા ચોવીશેય, (તથા અન્ય પણ) જિણવરા-જિનેશ્વરદેવ તિસ્થયરા-તીર્થની સ્થાપના કરનારા-તીર્થકર ભગવંતો મે-મારા ઉપર પસીયંતુ-પ્રસન્ન થાઓ. કિતિય-વાણીથી સ્તુતિ કરાયેલા, વિદિય-મસ્તકથી વંદિત, મહિયા-ઈદ્રાદિથી વિશેષ રીતે પૂજાએલા એ-આ લોગસ્સ-અખિલ લોક સંસારમાં ઉત્તમા–સૌથી ઉત્તમ-શ્રેષ્ઠ સિદ્ધા-તીર્થંકર સિદ્ધ ભગવાનો છે, તે આરુષ્ણ-આરોગ્ય આત્મિકશાંતિ અને બોરિલાભં-બોધિ-સમ્યગુ ધર્મનો લાભ સમાવિર મુત્તમ-સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ભાવસમાધિ, રિંતુ-આપો. ચંદેસુ-ચંદ્રમાઓથી પણ, નિમ્બલરા-વિશેષ નિર્મલ, આઈએસુ અહિયં-સૂર્યોથી પણ અધિક પયાસયરા-પ્રકાશના કરનારા, સાગરવર ગંભીરા-સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર, સિદ્ધા-તીર્થકર, સિદ્ધ ભગવંતો, સિદ્ધિસિદ્ધિ (મોક્ષ) મમ-મને દિસંતુ.બતાવો. (આપો) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy