________________
WITTTTTI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર Illllllllll
જિર્ણ ચ ચંદપ્પાં-અને શ્રી ચંદ્રપ્રભજિનને (૮) વંદે-વંદન કરું છું. સુવિહિં ચ - અને શ્રી સુવિધિનાથ સ્વામી અથવા જેનું પુષ્કૃદંત - બીજું નામ શ્રી પુષ્પદંતપ્રભુ છે તેમને, (૯) સીયલ - શ્રી શીતલનાથ સ્વામીને, (૧૦). સિર્જસ - શ્રી શ્રેયાંસનાથ સ્વામીને, (૧૧) વાસુપુજં ચ - અને શ્રી વાસુપૂજ્ય સ્વામીને, (૧૨) વિમલ - શ્રી વિમલનાથ સ્વામીને, (૧૩) મણંત ચ જિર્ણ-અને શ્રી અનંતનાથ જિનને, (૧૪) ઘમ્મુ-શ્રી ધર્મનાથસ્વામીને, (૧૫) સંતિ ચ-અને શ્રી શાંતિનાથ સ્વામીને, (૧૬) વંદામિ-વંદન કરું છું, કુંથું-શ્રી કુંથુનાથસ્વામીને, (૧૭) અરે ચ-અને શ્રી અરનાથસ્વામીને, (૧૮) મલ્લિં-શ્રી મલ્લિનાથ સ્વામીને, (૧૯) વિદે-વંદન કરું છું, મુણિસુવયં-શ્રી મુનિસુવ્રતસ્વામીને, (૨૦). નમિજિર્ણ ચ-અને શ્રી નમિનાથ જિનને (૨૧) વંદામિ-વંદન કરું છું. રિકનેમિ-શ્રી અરિષ્ટનેમિ (નેમિનાથ) સ્વામીને, (૨૨) પાસ-શ્રી પાર્શ્વનાથસ્વામીને, (૨૩) તહ-તથા, વઢમાણે ચ-શ્રી વર્ધમાન-મહાવીર સ્વામીને અને (૨૪) એવ-આ રીતે, મએ-મારા વડે અભિથુઆ-સ્તુતિ કરાયેલા (તીર્થકરો કેવા છે ?). વિહય-ર-મલા-કર્મરૂપી રજ (ધૂળ) અને મેલથી રહિત, પણ જર-મરણા-જરા (ઘડપણ) અને મરણથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org