________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
એવંમએ અભિક્ષુઆ, વિષ્ણુયરય-મલા પહીણ જર મરણાઃ, ચવીસંપિ જિણવા, તિત્થય૨ા મે પસીમંતુ, (૫) કિત્તિય મંદિય મહિયા, જે એ લોર્ગીસ ઉત્તમા સિદ્ઘા; આરુગ્ગ બોહિલાભં, સમાહિ વર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગર વર ગંભીરા, સિદ્ઘા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
લોગસ્સ સૂત્ર-શબ્દાર્થ
લોગસ્સ-સંપૂર્ણ લોકમાં-જગતમાં, ઉજ્જોયગરે-ઉદ્યોત=જ્ઞાનરૂપી પ્રકાશના કરનારા, ધમ્મતિત્શયરે-ધર્મરૂપ તીર્થની સ્થાપના કરનારા, જિજ્ઞે-રાગ-દ્વેષના વિજેતા-જિનેશ્વર, અરિહંતે-કર્મરૂપી શત્રુને હણનાર-અરિહંત કિત્તઇસ્સ-નામ લઈને કીર્તન=સ્તુતિ કરીશ ચઉંવીસંપિ ચોવીશે ય, (તથા અન્ય પણ) કૈવલી-કેવલજ્ઞાની તીર્થંકરોની, ઉસભ-શ્રી ઋષભદેવસ્વામી (આદિનાથ)ને, (૧) મજિયં ચ - અને શ્રી અજિતનાથસ્વામીને, (૨)
વંદે-વંદન કરૂં છું,
સંભવ-શ્રી સંભવનાથસ્વામીને, (૩) મભિનંદણું ચ-અને શ્રી અભિનંદનસ્વામીને (૪) સુમઈ " ચ-અને શ્રી સુમતિનાથસ્વામીને, (૫) પઉમપ્પહં-શ્રી પદ્મપ્રભસ્વામીને, (૬) સુપાસં-શ્રી સુપાર્શ્વનાથસ્વામીને, (૭)
Jain Education International
૧૫
For Private & Personal Use Only
||||||
www.jainelibrary.org