________________
જ.૪
પ્ર.પ.
|||IIIIIIIIIII: શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાગ jalar જ.૩ ક્ષમાશ્રમણ બે શબ્દો મળીને બનેલ છે. “ક્ષમા”નો અર્થ છે –
સહન કરવું. ““શ્રમણ'નો અર્થ છે- જે સંસારના કષ્ટોથી દુઃખી થાય, અથવા જે તપ કરે તેને શ્રમણ કહેવાય છે. ક્ષમાપ્રધાન શ્રમણ, ક્ષમાશ્રમણ કહેવાય છે. એટલે કે જે ક્ષમાપૂર્વક તપ કરે
તે ક્ષમાશ્રમણ કહેવાય છે. પ્ર.૪ વંદનીય ગુરુ કોણ છે?
જે શ્રમણ (સાધુ) ક્ષમા, માર્દવ વગેરે મહાન આત્મગુણોથી સંપન્ન છે અને જે પ્રભુની આજ્ઞાનુસાર પોતાના ધર્મપથ પર દૃઢતાની સાથે અગ્રેસર છે, તેઓ જ વંદનીય ગુરુ છે.
અવગ્રહ કોને કહેવાય છે? જ.૫ ગુરુદેવની ચારે બાજુ, ચારે દિશાઓમાં શરીર પ્રમાણ માપવાળી
ભૂમિ અવગ્રહ કહેવાય છે. શરીર પ્રમાણ સાડા ત્રણ હાથનું ક્ષેત્રાવગ્રહ હોય છે. સર્વકાળની અશાતના શબ્દનો અર્થ શું છે? આ ભવમાં કરેલી, કરવામાં આવી રહેલ અને કરવામાં આવનાર ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની બધી અશાતનાઓને માટે “સત્વકાલિયા'' (ત્રણે કાળની
અશાતના) શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્ર.૭ “સવધમ્માઈક્કમણાએ' નો અર્થ શું છે? જ.૭ અષ્ટ પ્રવચન માતાના પાલનમાં અથવા સામાન્ય સંયમની
આરાધનાના કાર્યોરૂપ બધાં જ ધર્મ અનુષ્ઠાનોનું અતિક્રમણ (ઉલ્લંધન) એટલે કે વિરાધનારૂપ અશાતનાને માટે
“સવધમ્માઇક્રમણાએ” શબ્દ વાપરવામાં આવેલ છે. પ્ર.૮ ઈચ્છામિ ખમાસમણોના પાઠથી કરવામાં આવતી વંદનાને શા
માટે ઉત્કૃષ્ટ વંદના કહેવામાં આવે છે?
પ્ર. ૬
જ.૬
( ૧૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org