________________
IIIIIIIIIIIIIIT, શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIIII
કરવો. કોઇ પણ સ્વર કે વ્યંજનને તેના ઉચ્ચાર અનુસાર બરાબર ન વાંચવું. અથવા જ્ઞાનદાતા જે શબ્દ, છંદ પદ્ધતિથી ઉચ્ચારણ કરાવે, તેવો ઉચ્ચારણ કરીને ન વાંચવું ઘોષહીન
દોષ છે. પ્ર.૧૮ આ ત્રણે અતિચાર શેના છે? જ.૧૮ આ ત્રણે વાંચનની અવિધિ સંબંધી અતિચાર છે. પ્ર.૧૯ તેનાથી શું નુકશાન થાય છે? જ.૧૯ વિનયહીનતાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન યથાસમયે કામમાં નહીં
આવે. સફળ નથી થતું. યોગહીનતાથી તરત જ જ્ઞાનપ્રાપ્તિ થતી નથી. શુદ્ધપણે આવર્તન થતું નથી, આલોચના, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ સફળ થતી નથી. ઘોષહીનતાથી સૂત્રનો આત્મા ઉપર પૂર્ણ પ્રભાવ પડતો નથી. તેથી આ ત્રણે અતિચારોને દૂર
કરવા જોઈએ. પ્ર. ૨૦ ““સુટુંદિણણ' કોને કહે છે? જ.૨૦ અહીં ““સુકું' શબ્દનો અર્થ છે – શક્તિ કે યોગ્યતાથી અધિક.
શિષ્યમાં શાસ્ત્ર ગ્રહણ કરવાની જેટલી શક્તિ છે તેનાથી વધુ
ભણાવવું “સુફૈદિષ્ણ” કહેવાય છે. પ્ર.૨૧ ““દુહૃપડિચ્છિયું'' કોને કહે છે? જ. ૨૧ આગમને ખરાબ ભાવે ગ્રહણ કરવાં. પ્ર.૨૨ અકાળ સ્વાધ્યાય કોને કહેવાય છે? જ.૨૨ જે કાળે (ચાર સંધ્યા ટાણે) સૂત્ર સ્વાધ્યાય ન કરવાં જોઈએ
અથવા જે કાલિકસૂત્ર આદિ જે કાળે (દિવસ-રાતના બીજા ત્રીજા પહોરે) ન વાંચવા જોઈએ, તે કાળે સ્વાધ્યાય કરવી તેને અકાળ સ્વાધ્યાય કહેવાય છે.
BEREICOLE
=
==
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org