SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ITTTTTTTTTTT શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર જોઇએ અને ધ્યાનથી ફેરવવા જોઈએ. આમ કરવાથી ઉચ્ચાર સામાન્ય રીતે શુદ્ધ થાય છે. પ્ર.૧૫ વિયહીણે અતિચાર શું છે ? જ.૧૫ વિનયહીન અર્થાત્ શાસ્ત્ર તથા ભણાવનારનો ઉચિત (સુયોગ્ય) વિનય ન કરવો. જ્ઞાન અને જ્ઞાનદાતા પ્રત્યે, જ્ઞાન લેતી વખતે અને જ્ઞાન લીધા બાદ વિનય (વંદનાદિ) ન કરવો અથવા સમ્યફ વિનય નહીં કરીને વાંચવું તે વિણહીણ અતિચાર છે. પ્ર.૧૬ જોગવીણ (યોગહીન) અતિચાર કોને કહેવાય છે? જ. ૧૪ જોગણીણ – યોગહીન અર્થાત સૂત્ર વાંચતી વખતે મન, વચન અને કાયાને જે રીતે સ્થિર રાખવાં જોઈએ, તે રીતે ન રાખવાં. યોગોને ચંચળ રાખવા, અશુભ વ્યાપારમાં લગાવવાં. અને એવા આસને બેસવું, જેનાથી શાસ્ત્રની અશાતના થાય અથવા યોગનો અર્થ ઉપધાન તપ પણ હોય છે. સૂત્રોને વાંચતા-વાંચતા કરવામાં આવતું એક વિશેષ તપ ઉપધાન કહેવાય છે. તે ઉપધાન (તપ) નું આચરણ કર્યા વિના સૂત્ર વાંચવું યોગહીન દોષ કહેવાય છે. પ્ર.૧૭ ઘોસહીણે દોષ એટલે શું? જ. ૧૭ ઘોસહણ – ઘોષહીન એટલે કે ઉદાર x અનુદાત્ત + સ્વસ્તિક સાનુનાસિક 5 અને નિરનુનાસિક ૪ વગેરે ઘોષોથી રહિત પાઠ x ઉદાત્ત – ઉંચા સ્વરે પાઠ કરવો. + અનુદાત્ત - નીચા અવાજે પાઠ કરવો. - સ્વરિત – મધ્યમ સ્વરે પાઠ કરવો. ક સાનુનાસિક – નાસિકા અને મોં બંને દ્વારા ઉચ્ચારો કાઢવાં. * નિરનુનાસિક – નાસિકા વગર ફક્ત મો દ્વારા ઉચ્ચારો કરવાં. gp:/કાયમી સાલગણ Banકાકા:લાક્ષHIBITI finallણા (૧૮૯) fill i ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy