________________
Illuminum શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર નાllllllllll મુહપત્તિનું વિધાન છે. તેથી જિનાજ્ઞા પાલનનો મહાન લાભ પ્રાપ્ત થાય છે.
સામાયિક, પ્રતિક્રમણ, માળા, ભક્તામર, સાધુવંદના, વિગેરે બોલતી વખતે મુખ ઉપર મુહપત્તિ બાંધવી જોઈએ.
પ્રશ્ન ૭૫ :- સામાયિકથી શું લાભ થાય છે?
ઉત્તર :- (૧) સમભાવની પ્રાપ્તિ થાય છે. (૨) ૧૮ પાપનો ત્યાગ થાય છે. (૩) બે ઘડી સાધુ જેવું જીવન પસાર થાય છે. (૪) જીવોની દયા અને રક્ષાની ભાવના વધે છે. તથા વિશેષ દૃઢ બને છે. (૫) સામાયિક કરવાથી જિનવાણી સાંભળવાનો, વાંચવાનો તથા સમજવાનો અવસર મળે છે. ઈત્યાદિ ઘણાં લાભો પ્રાપ્ત થાય છે. માટે –
પ્રિયધર્મી શ્રાવક-શ્રાવિકાઓએ દરરોજ એક સામાયિક તો અવશ્ય કરવી જોઈએ.”
પ્રશ્ન ૭૬:- સામાયિક કરતાં પહેલા સ્નાન કરવું જરૂરી છે?
ઉત્તર :- સામાયિક, ભક્તામર, સાધુવંદના કે માળા કોઈપણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલા સ્નાન (નહાવું) કરવું જરૂરી નથી. “દેહશુદ્ધિ કરતાં આત્મશુદ્ધિ જ જરૂરી છે.
પ્રશ્ન ૭૭ - અતિચારનો પાઠ ક્યા સૂત્રમાં છે? ઉત્તર:- “ઉપાસકદશાંગ' સૂત્રમાં છે. પ્રશ્ન ૭૮:- સામાયિકના ૩ર દોષ કયા કયા છે?
ઉત્તર-પૂર્વાચાર્યોએ મન, વચન અને કાયાના ૩૨ દોષો બતાવેલ છે. જે જાણવા યોગ્ય છે પણ આચરણ કરવા યોગ્ય નથી.
=
== =ાણHITT IIIIIIIIIIIIIIIIIIIII
૧
૫
lllllllllllllllllli|||||BHltlf I]lillilithilli Till
l
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org