________________
ITTTTTTTS શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર - 1||||||||||||
ચેઈયં-જ્ઞાનવંત અથવા સુપ્રશસ્ત મનમાં હતુરૂપ છો. પવાસામિ.* -(હું) આપની મન, વચન, કાયાએ કરી
પર્યાપાસના = સેવા ઉપાસના કરું છું.
પાઠ ત્રીજો આલોચના-સૂત્ર ઇચ્છામિ-ઇચ્છું છું. પડિક્કમિ.-પ્રતિક્રમણ કરવાને, નિવૃત્ત થવાને (કોનાથી ?) ઈરિયાવહિયાએ-માર્ગમાં ચાલવાથી થવાવાળી, વિરાણાએ -વિરાધનાથી, હિંસાથી;
(વિરાધના કયા જીવોની અને કેવી રીતે ?) ગમણાગમણે.-રસ્તામાં જતાં-આવતાં, પાણક્કમણે-પ્રાણીઓ (વિકલેન્દ્રિયોને કર્યા હોય, બીયકમણે-(સચિત્ત) બીજોને કર્યા હોય, હરિય%મણે-લીલી વનસ્પતિને કચરી હોય, ઓસા-ઝાકળ, ઓસ, ઠાર; ઉનિંગ-કીડિયારાં વગેરે જીવોનાં દર, પણગ-પંચવર્ણી, લીલફૂગ-સેવાળ, દગ-સચિત્ત પાણી, મટ્ટી-સચિત્ત મૃત્તિકા-માટી, મક્કડા-કરોળિયાના પડ, સંતાણા-કરોળીયાના જાળા. સંકમણે.-ચાંપતાં, ઉપર પગ મૂકવાથી,
* “મર્થીએણ વંદામિ” મસ્તક નમાવીને વંદન કરું છું. આ શબ્દ કેટલાક સ્થળે તિબ્બત્તો' ના પાઠની શરૂઆતમાં અથવા અંતમાં બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org