SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ||||||IIIIIIIIII- શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાળTIIIIIIIIIIII (ઉપસંહાર) જે-જે કોઈ મે-મેં મારા જીવે). જીવા-જીવોની, વિરાહિયા-વિરાધના કરી હોય, દુઃખ દીધું હોય, (કયા જીવો ?). એચિંદિયા- એક ઇન્દ્રિયવાળા જીવ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. (કાયા). બેઈદિયા- બે ઇન્દ્રિયવાળા જીવ-પોરા, કરમિયાં, શંખ, છીપ, જળો, અળસિયાં વગેરે (કાયા અને જીભ). તેઈદિયા- ત્રણ ઇન્દ્રિયવાળા જીવ-કીડી, મકોડા, ધનેડા, કંથવા, માંકડ, જૂ વગેરે (કાયા, જીભ અને નાક) ચઉરિંદિયા- ચાર ઈન્દ્રિયવાળા જીવ-માખી, મચ્છર, ડાંસ, વીંછી, ભમરા વગેરે (કાયા, જીભ, નાક ને આંખ) પંચિંદિયા.- પાંચ ઇન્દ્રિયવાળા જીવ-જલચર, સ્થલચર, ઉરપર, ભુજપર, ખેચર, તથા મનુષ્ય, દેવ, નારકી વગેરે (કાયા, જીભ, નાક, આંખ ને કાન) માંકવાળા જીવા નાક ને આધાપર, (હિંસા અને વિરાધનાના પ્રકારો) અભિયા-(૧) સામા આવતાં હસ્યાં હોય, વરિયા-(૨) ધૂળ આદિથી ઢાંક્યા હોય, લેસિયા-(૩) જમીન સાથે મસળ્યા હોય, સંઘાઈયા-(૪) એકબીજાનાં શરીરને અથડાવ્યા હોય, સંઘક્રિયા-(૫) સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય, પરિયાવિયા-(૬) પરિતાપ=ચારે બાજુથી પીડા ઉપજાવી હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy