________________
THIE
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
નમો નાણસ્સ – જ્ઞાનને નમસ્કાર હો. નમો દંસણસ – દર્શનને નમસ્કાર હો. નમો ચરિત્તસ – ચારિત્રને નમસ્કાર હો.
નમો તવસ – તપને નમસ્કાર હો.
આ રીતે નવપદ થવાથી પણ ‘નવકાર-મંત્ર' કહેવાય છે. પાછળના ચાર પદો આચાર્યો દ્વારા રચિત છે.
પ્રશ્ન ૧૪:- નમસ્કારમંત્રમાં પહેલાં ‘અરિહંતો’ ને પછી સિદ્ધોને નમસ્કાર શા માટે કરેલ છે ?
ઉત્તર :- અરિહંત ભગવાનો તીર્થપ્રણેતા હોવાથી તથા મોક્ષમાં બિરાજમાન સિદ્ધ ભગવાનોનું સ્વરૂપ સમજાવનારા હોવાથી, આપણા માટે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ અરિહંત ભગવાન વિશેષ ઉપકારી છે. આથી ‘નમસ્કાર-મંત્ર'માં પહેલા અરિહંતોને નમસ્કાર કરેલ છે. આ વ્યાવહારિક દ્રષ્ટિની વિશેષતા છે.
પ્રશ્ન ૧૫:- નમસ્કારમંત્ર શાશ્વત છે કે અશાશ્વત ?
ઉત્તર ઃ- નમસ્કારમંત્ર દ્વાદશાંગીરૂપ નિગ્રંથ પ્રવચનનું જ એક અવયવ ભાગ છે અને દ્વાદશાંગી ગણિપિટક શાશ્વત છે. મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ પ્રત્યેક સમયે નમસ્કારમંત્ર છે જ. તેથી ‘નમસ્કારમંત્ર’ અનાદિથી છે; શાશ્વત છે.
-
અક્ષર
પ્રશ્ન ૧૬:- નમસ્કારમંત્રના અક્ષર, ગુણ વગેરે કેટલા છે. ઉત્તર ઃ- પદનું નામ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
Jain Education International
ગુણ
૧૨
८
૩૬
૨૫
૨૭
દેવકેગુરુ
· દેવ
દેવ
અક્ષર :
૩૫: ગુણ ૧૦૮
પંચ પરમેષ્ઠી પદના કુલ ગુણો ૧૦૮ છે. તેથી માળાના મણકા
For Private & Personal Use Only
ગુરુ
ગઢ
ગુરુ
www.jainelibrary.org