________________
|||||||
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
पंच महव्वयं जुतो पंचविहायार पालण समत्थो पंच समिइ ति गुत्तो, इह छत्तीस गुणेहिं गुरू मज्झं ||२|| અર્થ :
૫ મહાવ્રતનું પાલન કરે અને કરાવે (અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) ૫ આચારનુ પાલન કરે અને કરાવે (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર) +, ૫ સમિતિ ( ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભંડમતનિક્ષેપણાસમિતિ, પારિઠાવણિયા સમિતિ. ૩ ગુપ્તિ સહિત છે. (મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ) ૫ ઈંદ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે. (ક્રોધ, માન, માયા, લોભ) એ ૩૬ ગુણોથી યુક્ત આચાર્યજી છે. ઉપાધ્યાયજીના ૨૫ ગુણો.
ગાથા : વારસા વિષ વૃદ્ધા, करण चरण जुओ । पब्भावणा, जोग निग्गो, उवज्झाय गुणं वंदा ।। અર્થ-૧૨ અંગના પાઠક (૧) આચારાંગ સૂત્ર (૨) સૂયગડાંગ સૂત્ર (૩) ઠાણાંગસૂત્ર (૪) સમવાયાંગ સૂત્ર (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દશાંગ (૮) અંતગડદશાંગ સૂત્ર (૯) અનુત્તરોવવાઈ સૂત્ર (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) વિપાકસૂત્ર (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર (બારમું સૂત્ર વર્તમાનમાં હાલ વિચ્છેદ ગયેલ છે.) ૧૩-૧૪ કરણસિત્તરી (૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિયા, ૫ ઈન્દ્રિયનિગ્રહ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહ એમ કુલ ૭૦ બોલ કરણસિત્તરીના છે.) ચરણસિત્તરી (મહાવ્રત પાંચ, શ્રમણધર્મ દસ પ્રકારનો, સત્તર પ્રકારે સંજમ, દસ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ ત્રણ પ્રકારે જ્ઞાનાદિ રત્ન, બાર પ્રકારે તપ, અને ચાર પ્રકારે ક્રોધાદિ કષાયનો નિગ્રહ એ પ્રમાણે ચારિત્ર ગુણના કુલ ૭૦ બોલ છે.) તેના ગુણયુક્ત, ૧૫-૨૨
૧૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org