________________
111111 શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાTTTTTTTTTI
આઠ પ્રભાવનાથી જૈન ધર્મને દીપાવે (૧) પ્રવચન પ્રભાવના (૨) ધર્મકથા પ્રભાવના (૩) નિરાપવાદ પ્રભાવના (૪) ત્રિકાળ પ્રભાવના(પ) તપ પ્રભાવના (૬) વ્રત પ્રભાવના (૭) વિદ્યા પ્રભાવના (૮) કવિ પ્રભાવના . ૨૩-૨૫ મન, વચન, કાયાના યોગને કાબૂમાં રાખે તેવા ગુણયુક્ત ઉપાધ્યાયજીને વંદન કરું છું.
સાધુના ૨૦ ગુણ ૧ થી ૫) પાંચ મહાવ્રતો, પચીસ પ્રકારની ભાવના સાથે નિર્દોષ પાળે. (૬ થી ૧૦) પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ જાતના વિષયોથી નિવર્તે. (૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવર્તે. (૧૫) “મન સમાધારણયા' પાપમાંથી મનને ખેચીને ધર્મમાર્ગમાં જોડે. (૧૬) ““વય સમાધારણયા'' ખપજોગી નિર્દોષ વાણી બોલે, (૧૭) “કાય સમાધારણયા' કાયાની ચપળતા રોકે. (૧૮).
ભાવ સચ્ચે–અંત:કરણના ભાવો નિર્મળ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં આત્માને જોડે. (૧૯) “કરણ સચ્ચે” કરણસિત્તરીના સિત્તેર ગુણો સહિત છે તથા સાધુને જે જે ક્રિયાઓ જે જે રીતે કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે, તે સદા યોગ્ય વખતે કરે. (૨૦) “જોગ સચ્ચે”-મન, વચન અને કાયાના યોગની સત્યતા તથા સરળતા રાખે. (૨૧) “સંપન્નતિઉ’–સાધુ ત્રણ વસ્તુ સહિત છે. (૧) સમ્યગુ જ્ઞાન સંપન્ન (૨) સમ્યગદર્શન સંપન્ન (૩) સમ્યગચારિત્ર સંપન્ન. (૨૪) “ખંતી’-ક્ષમાવંત. (૨૫) “સંવેગ’–સદા વૈરાગ્યવંત. (૨૬) વેદના સમ અહિયાસણયાએ-સુધા, તૃષા, વગેરે ૨૨ પરિષહ ઉત્પન્ન થાય, તો તે સમ પરિણામથી સહન કરે. (૨૭) “મારસંતિય સમ અહિયાસણયાએ –મારણાંતિક કષ્ટ આવે તો તે વખતે અને મરણ સમયે જરા પણ ન ડરે; પરંતુ સમાધિમરણથી આયુષ્ય પૂર્ણ કરે. આ પ્રમાણે સાધુજીના ૨૭ ગુણો છે. તા.ક. ઉપર મુજબના પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણ માત્ર વિશેષ જાણકારી માટે છે. પરીક્ષામાં પૂછાશે નહીં.
ETata mafil: all till 11 1IAalaIEW૧
૫૯) ભil.itallyHuntli Haan AHITI IIIII III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org