________________
IIIIIIIIIIIII શ્રાવક સામયિક પ્રતિક્રમણ સૂત્રકાIITI/
(૧૧) પૂજ્યા વગર પરંઠવું. (૧૨) નિદા - વિકથા કરવી – હાસ્ય, ઠઠ્ઠા મશ્કરી કરવાં. (૧૩) સાંસારિક વિષયોની ચર્ચા, વાર્તા કરવી. (૧૪) પોતે ડરવું કે બીજાને ડરાવવા. (૧૫) કલેશ કરવો. (૧૬) અયતનાથી (ખુલ્લે મોઢે તથા સાવદ્ય ભાષા વ.)
બોલવું. (૧૭) સ્ત્રીનાં અંગોપાંગ નિરખવા – મોહક દ્રશ્યો જોવા -
મોહક રાગ સાંભળવા - સુગંધ સુંઘવી વ. ઇન્દ્રિયનાં
વિષયો પોષવા (૧૮) સાંસારિક સંબંધથી કોઈને બોલાવવા. ઉપરોક્ત અઢાર દોષ રહિત શુદ્ધ પૌષધ કરવો જોઈએ.
તા.ક. આ દોષો ફકત જાણ પણા માટે છે. પરીક્ષામાં પૂછાશે નહીં.
-: વિધિ સમાપ્ત :
fill in the hi
THEIR TITHIN THI
(૧૫
) ધl ll It if it all lal
.
.
:
It
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org