________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
પચ્ચક્ખામિ; માલાવણ્યગ વિલેવર્ણ પચ્ચક્ખામિ; સત્યમુસલાદિ સાવÑ જોગં પચ્ચક્ખામિ; જાવ અહોરત્ત અથવા જાવ નિયમં પદ્મવાસામિ; વિહં તિવિહેણં, ન કમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા; તસ ભત્તે ! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ, અપ્પાણું વોસિરામિ.
ત્યારબાદ સામાયિકની જેમ નમોત્પુર્ણ ગણવાં.
||||
પૌષધોપવાસ પારવાની વિધિ
દશમા વ્રતની જેમ જ પરંતુ જ્યાં દશમુદ્રત છે ત્યાં અગ્યારમા વ્રતમાં એમ બોલવું અને અતિચાર અગ્યારમાં વ્રતના બોલવા. તથા પૌષધના ૧૮ દોષ માંહેના કોઈ દોષનું સેવન થયું હોય તો મિચ્છા મિ દુક્કડં બોલવું.
પૌષધનાં ૧૮ દોષ
પૌષધ કરવાનાં આગળના દિવસે લાગતા દોષો
(૧) ચાંપી ચાંપીને વધારે ખાવું.
(૨) નખ-વાળ વગેરે સજાવવા (૩) મૈથુન સેવન કરવું
(૪) પૌષધ માટેનાં વસ્ત્રાદિ ધોવા કે ધોવરાવવા. (૫) શરીરની સ્નાનાદિ સુશ્રુષા કરવી.
(૬) પૌષધ નિમિત્તે આભૂષણો પહેરવા,
(૭) અવિરતિ પાસે પોતાની સેવા કરાવવી.
(૮) શરીર પરનો મેલ ઉતારવો.
(૯) પૂંજ્યા વગર શરીર ખંજોળવું.
(૧૦) દિવસે કે એક પ્રહર રાત્રિ ગયાં પહેલાં ઉંધવું અને રાત્રે છેલ્લા પહોરમાં ધર્મ જાગરણ ન કરવું.
NELIMITAA 944) CEMAATIKAS UTVE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org