________________
Illlllllllllllliા શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બા]T]Illu.
દેશાવગાશિકવ્રતમાં સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા આ ચાર વિકથા માંહેલી કોઈ વિકથા કરી હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
દેશાવગાશિક વ્રતમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, એ ચાર સંજ્ઞા માંહેલી કોઈ સંજ્ઞા સેવી હોય તો તમ્સ મિચ્છા મિ દુક્કડ.
દેશાવગાશિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાળ્યું છતાં અવિધિએ થયું હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડ.
દેશાવગાશિક વ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં અજાણતાં, મન વચન અને કાયાએ કરી જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ સંબંધી કાંઈ દોષ લાગ્યા હોય તો તમ્સ મિચ્છા મિ દુક્કડ.
કાનો, માત્રા, અનુસ્વાર પદ, ગાથા, સૂત્ર, - ઓછું અધિક કે વિપરીત ભણાયું હોય તો અનન્ત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ત્યારબાદ સામાયિકની માફક “નમોત્થણ' ગણવા છેવટે ત્રણ નમસ્કારસૂત્રનો કાયોત્સર્ગ કરવો. વિધિ સંપૂર્ણ
પૌષધોપવાસ અંગીકાર સામાયિકની માફક પ્રથમથી પાંચમા પાઠ સુધીના પાઠ અને ક્રિયા સરખા છે. ત્યારબાદ ગુરુમહારાજ. (હાજર ન હોય તો શ્રી સીમંધરપ્રભુ)ને સવિનય વંદન કરી પૌષધવ્રત લેવાની આજ્ઞા માગવાને નીચેનો પાઠ બોલવો.
કરેમિ ભજો પવિપુષ્ણપોસ; અસણં, પાણ, ખાઈમ સાઈમ, પચ્ચખામિ; અખંભંપચ્ચામિ; ઉન્મુક મણિસુવર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org