________________
IITTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર મા IITTTTTTTT
(દ્રવ્ય થકી સાવજોગ સેવવાનાં પચ્ચખ્ખાણ, ક્ષેત્ર થકી, આખા લોક પ્રમાણે, કાળ થકી દિવસ ઉગ્યા સુધી અને ભાવ થકી ઉપયોગ સહિત છ કોટિએ પચ્ચખ્ખાણ.).
કરેમિ ભંતે ! દેસાવગાસિયં; જાવ અહોરાં પક્વાસામિ ક્ષેત્ર સંબંધી દુવિહં તિવિહેણ, ન કરેમિ,ન કારવેમિ, મણસા વયસા કાયસા ઉપભોગ પરિભોગ સંબંધી એગવિહં તિવિહેણું ન કરેમિ મણસા વયસા કાયસા તસ્સ ભત્તે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ.
ત્યારબાદ સામાયિકની માફક નમોઘુર્ણ ગણવાં.
આખા દિવસ રાત્રિનો ક્રિયા-વિધિ પૌષધ-વ્રત પ્રમાણે જાણવો.'
બીજે દિવસે સવારે પડિલેહણ કરવું તે પહેલા વ્રત પળાય નહિ.
દેશાવગાશિકવ્રત પારવાની વિધિ સામાયિકની માફક પહેલા પાઠથી પાંચમાં પાઠ સુધીનાં બોલવા અને વિધિ સરખી જાણવી. ત્યારબાદ નીચેનો પાઠ બોલવો.
એઅસ્સ દસમસ્ત દેસાવગાસિયવયસ્સ સમણોવાસએણ પંચ અઈયારા જાણિયવા ન સમાયરિયવા તે જહા તે આલોઉ -
આણવણપઓગે, પેસવણMઓગે, સદાણુવાએ, રૂવાણુંવાએ, બહિયાપોગ્ગલપન્નેવે તસ્સ મિચ્છા મિ દુક્કડ.
દેસાવગાસિયે સમ્મકાએણે, ન ફાસિયં, ન પાલિય, ન સોહિયે, ન તિરિયં, ન કટ્ટિય, ન આરાહિય, આણાએ અશુપાલિય, ન ભવાઈ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
દેશાવગાશિક વ્રતમાં લાગતા દોષ માંહિલો જે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org