________________
STTTTTTTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપull
ઠામિ કાઉસ્સગ્ગ તથા (૫) તસ્સ ઉત્તરી સૂત્રના પાઠ બોલીને કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્નમાં “ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન અથવા ધર્મધ્યાનનો (પરંપરા પ્રમાણે) કાઉસ્સગ કરવો, “નમો અરિહંતાણં' પ્રગટપણે બોલીને કાઉસ્સગ પાળવો.
ત્યાર પછી “લોગસ્સ-સૂત્ર” પ્રગટપણે બોલીને ઉત્કટુક આસને ઈચ્છામિ ખમાસમણો ! નો પાઠ બે વાર બોલવો. સ્વામીનાથ ! સામાયિક એક, આવશ્યક સમાપ્તિ પાઠ બોલવો. અહીં પાંચમો કાઉસ્સગ્ય આવશ્યક સમાપ્ત થયો. “તિષ્કૃત્તો'નાં પાઠથી સવિધિ વંદના કરી છઠ્ઠા આવકની આજ્ઞા.” એમ કહીને....
(૬) પચ્ચખ્ખાણ આવશ્યકમાં યથાશક્તિ પચ્ચખાણ કરવા. ત્રણ નામોત્થણે બોલવા.
દેશાવગાશિકની વિધિ આ પ્રદેશમાં જે વિધિથી આ વ્રતનું પાલન થાય છે તે લખું છે.
એક દિવસ રાત્રિ ધર્મસ્થાનમાં રહેવું; સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો; ઉઘાડે મુખે બોલવું નહિ; પગરખાં પહેરવાં નહિ, સ્ત્રીનો સ્પર્શ કરવો નહિ. વ્યવહારિક વ્યાપાર કરવો નહિ. નિરારંભી આહાર જેમ બને તેમ ઓછો પેટને ભાડા પૂરતો એક ટંક લેવો; આ પ્રમાણે રહી દિવસ રાત્રિ ધર્મધ્યાન, જ્ઞાનાભ્યાસ વગેરેમાં પસાર કરવાં. આ ક્રિયાને “દયાપાલન વ્રત' પણ કહે છે.
વ્રત અંગીકાર સામાયિક - અંદરના પહેલેથી પાંચ પાઠ સુધીના પાઠ અને વિધિ સરખાં છે.
ત્યારબાદ ગુરુ મહારાજને સવિનય નમસ્કાર કરી નીચેનો પાઠ બોલવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org