________________
IIIIIIIIIII શ્રાવક સામયિક પ્રતિક્રમણ સૂત્ર કા .
(૪) પ્રતિક્રમણ આવશ્યકમાં ઊભા થઈને પાઠ : ૪ “જ્ઞાનના અતિચાર' થી શરૂ કરી ક્રમશ પાઠ : ૨૧ સુધી બોલવા ત્યારપછી “ઈચ્છામિ પડિક્કમિઉં જો મે * (બીજો પાઠ) “નમસ્કાર મંત્ર” અને કરેમિ ભંતે' ના પાઠ બોલવા. ત્યારપછી જમણો ઢીંચણ ઊભો રાખી “મંગલ સૂત્ર-માંગલિક' કહેવું, ત્યાર પછી શ્રમણ સૂત્રની ભૂમિકારૂપે “ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે દેવસિંઓથી ત.મિ. દુક્કડ,” અને “ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએનો પૂરો પાઠ બોલી, “આલોયણા' બોલવી. ત્યાર પછી “પાંચ શ્રમણ સૂત્ર'' બોલવા. તે આ પ્રમાણે પહેલું શ્રમણ સૂત્ર ““શયા-સૂત્ર” બીજું શ્રમણ સૂત્ર-““ગોચર-ચર્યાસૂત્ર'' ત્રીજું શ્રમણ સૂટ-““કાલ પ્રતિલેખના સૂત્ર' ચોથું શ્રમણ સૂત્ર-““અસંયમસૂત્ર' પાંચમું શ્રમણ સૂત્ર ““પ્રતિજ્ઞા સૂત્ર'' પછી “ઇતિ અતિચાર આલોવ્યા બોલીને ઘરતી ઉપર બંને પગના ઢીંચણ સ્થાપીને ખામણા બોલવા.
દરેક ખામણાના અંતમાં બેઠા-બેઠા ““વંદામિ... નર્મસામિથી પક્વાસામિ' સુધી પૂરો પાઠ ત્રણ વાર બોલવો. પાંચમા ખામણા પૂરાં થયા પછી “સાધુ વંદે તે સુખીયા થાય...” દોહો બોલી સવિધિ ત્રણ વંદના કરવી. ત્યાર પછી છઠ્ઠા ખામણા, “ચોરાશી લાખ જીવાયોનિ તથા ખામેમિ સવ્વ જીવાની ગાથા બોલવી. ત્યારપછી બધાંની સાથે ખમત-ખામણા કરવા, ઇતિ અતિચાર આલોવ્યા બોલ્યા પછી સ્વામીનાથ ! સામાયિક એક આવશ્યક સમાપ્તિ પાઠ બોલવો. અહીં ચોથો પ્રતિક્રમણ આવશ્યક સમાપ્ત થયો. ફરી “ તિષ્કૃત્તોના પાઠથી સવિધિ વંદના કરી પાંચમા આવશ્યકની આજ્ઞા, એમ કહીને.
પાંચમા કાઉસ્સગ્ગ આવશ્યકમાં (૧) “દેવસિય પાયચ્છિતનો પાઠ, (૨) “નમસ્કારમંત્ર', (૩) કરેમિ ભંતે !' (૪) “ઇચ્છામિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org