________________
uuulla શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્ર આulllllll
રામ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છા મિ દુક્કડં.
દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ, કેવલી ભાષિત દયામય ઘર્મ. આ ત્રણ તત્ત્વ સાર, સંસાર અસાર.
ભગવંત ! આપનો માર્ગ સત્ય છે. તમેવ સચ્ચે ! તમેવ સચ્ચે ! કરેમિ મંગલ, મહામંગલ, થવ થઈ મંગલ. અહીં ત્રણ “નમોત્થણ” બોલવા.
ક્ષેત્રવિશુદ્ધિની વિધિ : પૌષધ, સંવર, યા સામાયિક ગ્રહણ કરેલ હોય. અને ૨૪ મિનિટ (= ૧ ઘડી) થઈ ગયેલ હોય, તો ““ક્ષેત્રવિશુદ્ધિ” ની આજ્ઞા એમ બોલીને પૂર્વ તથા ઉત્તરદિશા (ઇશાન કોણ) તરફ મુખ કરીને સીમંધરસ્વામીને સવિધિ ત્રણ વંદના કરવી. (પૂ. સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તો તેઓને વંદના કરી આજ્ઞા લેવી.)
યથાશક્તિ ઊભા રહીને “સામાયિકસૂત્ર” ના ૧ થી ૪ પાઠ બોલવા. ત્યારપછી કાઉસ્સગ કરવો. કાઉસ્સગમાં ““ઈચ્છામિ પડિક્કમિઉં થી...તસ્સ આલોઉં' (કાઉસ્સગ્નમાં “મિચ્છા મિ દુક્કડ' શબ્દ બોલવો નહિ.) સુધી મનમાં બોલી પ્રગટ પણે ““નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારવો. ત્યાર પછી ““લોગસ્સ” બોલવો. ત્યાર પછી ડાબો ઢીંચણ ઊભો રાખીને ““ત્રણ નામોત્થણ બોલવા.
ક્ષેત્રવિશુદ્ધિની વિધિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org