________________
TIT
'શ્રાવકે સામાયિક પ્રતિકમણ સૂત્ર |
ચૌવિહારના પચ્ચખાણ :ધારણા પ્રમાણે ચઉવિહં પિ આહાર પચ્ચખામિ-અસણં, પાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થાણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણં અપ્પાણે વોસિરામિ.
પ્રતિક્રમણ સમાપ્તિ - સૂત્ર સ્વામીનાથ ! સામાયિક એક, ચકવીસત્યો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર, કાઉસ્સગ્ન પાંચ અને છટ્ટા પચ્ચખાણ. આ છ એ આવશ્યક પૂરાં થયા એને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, હસ્વ અક્ષર, ગાથા, સૂત્ર,
ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ; અશુભયોગનું પ્રતિક્રમણ. આ સર્વ મળી ૮૨ બોલનું પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળી સમીરીતે ન પડિકમ્યું હોય. એને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં-અજાણતાં, મન, વચન, કાયાએ કરી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળના પચ્ચખાણ. એને વિષે કોઈ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ના####RETHIBIHIRBRIhttBltatistattati#t### (૧૪૮) Imththai!#tHtHIBIR####HIBI3YIf a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org