________________
ITTTTTTIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર -]TTITUTI
જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલોક હસ્તકમલવતુ જાણી દેખી રહ્યા છે, તે સ્વામીને અનંતુ જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંતુ ચારિત્ર છે, અનંતુ તપ છે, અનંતુ ધૈર્ય છે, અનંતુ વીર્ય છે, ષટે ગુણે કરી સહિત છે, ચોત્રીશ અતિશયે કરી બિરાજમાન છે, પાંત્રીશ પ્રકારની સત્યવચન વાણીના ગુણ કરી સહિત છે, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર ચાર ઘનઘાતિ કર્મ ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડ્યાં છે, મુક્તિ જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે છે, સજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદર્શની, યથાખ્યાત ચારિત્રના ધારણહાર છે, ક્ષાયક સમકિત, શુકુલધ્યાન, શુકૂલલેશ્યા, શુભધ્યાન, શુભજોગ, સહિત છે, ચોસઠ ઈદ્રના પૂજનિક છે, વંદનિક, અર્ચનિક છે, પંડિતવીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામીનાથ ગામ, નગર, રાયાણી, ખેડ, કવડ, પુરપાટણ, એક ગામથી બીજે ગામ. વિહાર કરતા હશે. *
ધન્ય તે ભગવંત જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં રાઈસર, તલવર, માડંબિય, કોડંબિય, શેઠ સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, દર્શન દેદાર કરી
* ત્યાં નિંદ્રદેવરૂપી સૂર્ય આગળ ચાલે. તે વાંસે ગણધર ચાલે, તે વાંસે શેષ સાધુ ચાલે, સ્વામી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું પાકમળ-ફૂલ થઈ આવે, પાછો પગ ઉપાડે ત્યારે વિસરાળ થઈ જાય, નદી - નાળાં આવે ત્યાં પાળ બંધાઈ જાય, કાંટા સમે મુખે હોય તે ઉંધે મુખે થઈ જાય. સ્વામીજી હજારો ગાઉનો વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સમોસરે, ત્યાંથી પચીસ પચીસ જોજનમાં માર નહિ, મરકી નહિ, સ્વચક્ર પરચક્રનાં ભય
ifiliate
list aimlilithi {titlttitillation in the
૧
૨૭ )iti
hilatitutiHits!fasiltitati #ttltitltltilitical Assistantiation
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org