________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
નેત્ર પવિત્ર કરતા હશે. અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે. ધન્ય સ્વામીનાથ આપ પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપના કેવળજ્ઞાન, કેવળદર્શન ચારિત્ર, તપ સંબંધી અવિનય અભક્તિ, આશાતના, અપરાધ કર્યો હોય તો મન વચન કાયાએ કરી, હાથ જોડી, મસ્તક નમાવી,ભુજો ભુજો કરી ખમાવું છું. (તિક્ષુત્તોનો પાઠ ત્રણ વાર કહેવો).
નહિ, સાત પ્રકારની ભીતિ માત્ર રહે નહિ, ઝારું મિથ્યાત્વ હોય ત્યાં ત્રિગડા ગઢની રચના થઈ આવે, રૂપાનો ગઢ ને સોનાના કાંગરા, સોનાનો ગઢ ને રત્નના કાંગરા, રત્નનો ગઢ અને મણિરત્નના કાંગરાં, ચાર દિશાએ ચાર ચાર દરવાજા થઈ આવે, એક એક દરવાજે વીશ વીશ હજાર પગથિયાં થઈ આવે, સમોસરણને મધ્ય ભાગે સ્ફટિક રત્નનું સિંહાસન થઈ આવે, ઉપર ચોવીસ જોડાં ચામરના થઈ આવે, વનપાળ જઈ રાજાદિને વધામણી આપે, બાર પ્રકારની પ્રખદા વખાણવાણી સાંભળે, સૌ સૌની ભાષામાં સૌ સમજી જાય, કોઈને શંકા ઉપજે નહિ, ભવનપતિ અને તેની દેવી, વાણવ્યંતર અને તેની દેવી, જ્યોતિષી અને તેની દેવી, વૈમાનિક અને તેની દેવી. મનુષ્ય અને મનુષ્યાણી, તિર્યંચ અને તિર્યંચાણી એ બાર જાતની પ્રખદા વખાણવાણી સાંભળતાં કોઈ કોઈનું વેર ઉલ્લસે નહિ.
Jain Education International
૧૨૮ THAT
For Private & Personal Use Only
www.jainelibrary.org