SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ITIllulી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રકાIIIIIIIIIIIIll મગ્ન ઉવસંપામિ - મોક્ષમાર્ગ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ)ને અંગીકાર કરું છું. જે સંભરામિ - જે દોષ મને યાદ છે. જં ચ ન સંભરામિ અને જે દોષ મને યાદ નથી, જે પડિકમામિ જેનું પ્રતિક્રમણ કરું છું. જં ચ ન પડિક્કમામિ - અને જેનું પ્રતિક્રમણ કરી શક્યો નથી. તસ્સ સલ્વન્સ - તે સર્વ દેવસિયસ્સ ૪ દિવસ સંબંધી અઈયારમ્સ અતિચારોનું પડિક્કમામિ - પ્રતિક્રમણ કરું છું. સમણોડતું હું શ્રમણ છું. સંજય - સંયતિ છું. વિરય * પાપથી નિવૃત્ત છું. પડિહય રોકી દીધાં છે પચ્ચકખાય પ્રત્યાખ્યાન કરીને પાવકમો પાપકર્મોને જેણે એવો હું છું. અનિયાણો નિદાન રહિત છું. દિ૬િ સંપન્નો - સમ્યગ્રષ્ટિથી યુક્ત છું. * યથાકાળ પ્રતિક્રમણ (૧) રાઈસ, (૨) પમ્બિયન્સ, (૩) ચાઉમાસ્ટિયમ્સ અને (૪) સંવચ્છરિયસ શબ્દ બોલવા. GEEEHINIlEETITIHETatlife #Li૧ ૨૩)itual Healingal!LIBHITE HIHital EatEETal Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy