________________
STUDIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્ર માઇUIIIIII અસંજમ પરિયાણામિ - * અસંયમ આદિને જ્ઞ પરિજ્ઞાથી
જાણું છું અને પ્રત્યાખ્યાન
પરિજ્ઞાથી ત્યાગું છું. સંજમં ઉવસંપામિ સંયમને અંગીકાર કરું છું. અખંભૂ પરિયાણામિ
અબ્રહ્મચર્યને જાણું છું. અને
ત્યાગું છું. બંભ ઉવસંપામિ
બ્રહ્મચર્યને અંગીકાર કરું છું. અકÚ પરિયાણામિ અકલ્પ-અકૃત્યને જાણું છું અને
ત્યાગું છું. કષ્પ ઉવસંપજામિ કલ્પ કૃત્યને અંગીકાર કરું છું. અત્રાણ પરિયાણામિ
અજ્ઞાનને જાણું છું અને ત્યાગું છું. નાણું ઉવસંપામિ
જ્ઞાનને અંગીકાર કરું છું. અકિરિયં પરિયાણામિ અક્રિયા=નાસ્તિકવાદને જાણું છું.
અને ત્યાગું છું. કિરિય ઉવસંપમિ ક્રિયા=સમ્યગ્વાદને સ્વીકારું છું. મિચ્છત્ત પરિયાણામિ મિથ્યાત્વને જાણું છું અને ત્યાગું
સમ્મત ઉવસંપામિ અબોષ્ઠિ પરિયાણામિ
બોહિ ઉવસંપામિ અમગે પરિયાણામિ
સમક્તિને અંગીકાર કરું છું. મિથ્યાત્વના કાર્યને જાણું છું અને ત્યાગું છું. સમ્યક્ત્વકાર્યને સ્વીકારું છું. જિનમાર્ગથી વિપરીત એવા ઉન્માર્ગને જાણું છું અને ત્યાગું છું.
દાદા
: BEITHElgamatalatia(૧૨૨) attakalam aaaaaaaaaaathi
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org