________________
સમિ
પત્તિઆમિ
રોએમિ
ફ્રાસેમિ
પાલેમિ
અણુપાલેમિ
તેં ધર્માં
સહંતો
પત્તિઅંતો
રોઅંતો
ફાસંતો
પાલતો
અણુપાલંતો
તસ્સ ધમ્મસ
કેવલી પન્નત્તસ્સ
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર શ્રદ્ધા કરું છું.
પ્રતીતિ કરું છું.
રુચિ કરું છું. સ્પર્શના કરું છું.
પાલના કરું છું.
—
PISIN
-
Jain Education International
અણુ=વિશેષ રૂપથી નિરંતર પાલેમિ=પાલના કરું છું.
તે, ધર્મની
શ્રદ્ધા કરતો કો
પ્રતીતિ કરતો કો
રુચિ કરતો કો
સ્પર્શના કરતો થકો
પાલના કરતો કો
વિશેષે નિરંતર પાળતો થકો
અભુદ્ઘિઓમિ આરાહણાએ-આરાધનામાં હું ઉઘમવંત
થયો છું.
વિરઓમિ વિરાહણાએ
વિરાધનાથી નિવૃત્ત થયો છું.
તે, ધર્મની
કેવલી પ્રરૂપિત
* અસંયમ આદિને ‘જ્ઞ' પરિજ્ઞાથી જાણી અને ‘પ્રત્યાખ્યાન' પરિજ્ઞાથી ત્યાગીને સાવધ અનુષ્ઠાનને જાણું છું અને ત્યાગું છું. સંયમ આદિ અનુષ્ઠાનોનો સ્વીકાર કરું છું. આ રીતે બધામાં સમજી લેવું.
૧૨૧ HAWAIIAN
For Private & Personal Use Only
www.jainelibrary.org