________________
Tillllllllllllls શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર છાશlllll માયામોસો વિવીિઓ - કપટ સહિત જૂઠથી સર્વથા રહિત
થયો છું (તેથી) અઢાઈજેસુ દીવસમુદે સુ - અઢી દ્વીપ અને બે સમુદ્રને વિષે પન્નરસ કમ્મભૂમિસ પંદર કર્મભૂમિમાં
(૫ ભરત + ૫ ઐરાવત +
૫ મહાવિદેહ = ૧૫) જાવંતિ
જેટલાં પણ કેઈ
કોઈ સાહૂ યહરણ ગુચ્છગ - સાધુઓ રહેલાં છે (કેવાં છે?). પડિગધરા
રજોહરણ, ગુચ્છો અને પાત્રાના
ધારક છે. પંચ મહન્વયધરા
પાંચ મહાવ્રતના ધારક છે. અટ્ટારસ સહસ્સ
અઢાર હજાર શીલરૂપી રથના સીલાંગ રહધરા
ધારક છે. અખય આયાર ચરિત્તા - અક્ષત-પરિપૂર્ણ આચારયુક્ત
ચારિત્રના ધારક છે. તે સબે
તે સર્વને સિરસા
શિરથી (ઉત્તમ અંગ વડે) મણસા
શુદ્ધ અંત:કરણથી (મનથી) મયૂએણે વંદામિ - મસ્તક નમાવીને વંદન કરું છું.
ઇતિ અતિચાર આલોવ્યા, પડિક્કા, નિંદ્યા, નિઃશલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org