SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ છે 'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાંચમું શ્રમણ સૂત્ર પાઠ : ૨૭ : પ્રતિજ્ઞા-સૂત્ર (નિગ્રંથપ્રવચન વિશુદ્ધિનો પાઠ) નમો - નમસ્કાર હોજો ચહેવાસાએ તિવૈયરાણ - ચોવીશે તીર્થકરોને ઉસભાઈ મહાવીર ઋષભદેવથી માંડીને મહાવીરપવસાણાણે સ્વામી પર્વતનાં. ઇણમેવ આ જ નિગૂંથે નિગ્રંથ પાવયણે પ્રવચન સચ્યું સત્ય છે અણુત્તર અનુત્તર-સર્વોત્તમ છે. કેવલિયો કેવલ=અદ્વિતીય છે અથવા કેવલિક કેવલજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત છે. પડિપુન્ન પ્રતિપૂર્ણ છે. નેઆઉર્ય ન્યાયયુક્ત છે. સંસુદ્ધ પૂર્ણશુદ્ધ અર્થાત્ નિષ્કલંક છે. સલકત્તણે માયા આદિ શલ્યોને (કારની જેમ) કાપનાર; નાશ કરનાર છે. Haata glittlematist ianit.RI(૧૧૯) BI Ratatute seamHI Rયાલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy