SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ TITUTI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રણlllllllllll અચ્ચમ્બર (૨૩) - અક્ષરો અધિક ભણાયાં હોય. પયહીણ (૨૪) - પદ ઓછું ભણાયું હોય. વિણયહીણું (૨૫) વિનય રહિત ભણાયું હોય. જોગહીણું (૨૬) . મન, વચન, કાયાના અસ્થિર યોગે ભણાયું હોય. ઘોસહીણ (૨૭) શુદ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય. સુશ્રુદિ# (૨૮) - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય. દુકું પડિચ્છિયું (૨૯) - સૂત્રજ્ઞાનને દુષ્ટ ભાવથી ગ્રહણ કરેલ હોય – ભણેલ હોય. અકાલે કઓ સઝાઓ(૩૦)- અકાળે સ્વાધ્યાય કરી હોય. કાલે ન કઓ સઝાઓ(૩૧)- સ્વાધ્યાય કાલનાં સમયે સ્વાધ્યાય ન કરી હોય. અસક્ઝાઈએ સજ્જાઈયં(૩૨)- સ્વાધ્યાય ન કરવા યોગ્ય સ્થળે સ્વાધ્યાય કરી હોય. સઝાઈએ ન સક્ઝાઈયં (૩૩) – સ્વાધ્યાય કરવા યોગ્ય સ્થળે સ્વાધ્યાય ન કરી હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડ - તેનું મારું પાપ મિથ્યા થાઓ. એમ એક બોલથી માંડીને તેત્રીસ બોલ સુધી મારા જીવે; (તમારા જીવે), જાણવા જોગ બોલ જાણ્યા ન હોય; આદરવા જોગ બોલ આદર્યા ન હોય; અને છાંડવા જોગ બોલ છાંડ્યા ન હોય, તો અરિહંત, અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. ધન્ય છે એ મહાપુરુષોને ! જેઓ જાણવા જોગ બોલ જાણતાં હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે. તેમને મારી (તમારી) સમય સમયની વંદના હોજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy