________________
||||IIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર છIllllllllllll
પરલોગસ્સ આસાયણાએ(૧૨) પરલોકની આશાતનાથી. કેવલિ પન્નાસ્ય ધમ્મસ્મ* - કેવલી= સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત આસાયણાએ (૧૩)
ધર્મની આશાતનાથી. સદેવ મણુય આસુરસ્સ - દેવ સહિત, મનુષ્ય સહિત,
અસુર લોગસ્સ આસાયણાએ (૧૪)- સહિત સમગ્ર લોકની
આશાતનાથી. સવ પાણ ભૂય જીવ - બધાં પ્રાણી (= વિકલેન્દ્રિય) સત્તાણે આસાયણાએ(૧૫) – ભૂત (= વનસ્પતિ) જીવ
(= પંચેન્દ્રિય,) સત્વો–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ) એ જીવોને જીવ નથી એમ માનવા
રૂપ આશાતનાથી. કાલસ આસાયણાએ (૧૬)- ત્રણે કાળની (ભૂત, વર્તમાન,
ભવિષ્ય) આશાતનાથી. સુયસ્સ આસાયણાએ (૧૭)- શ્રુતની આશાતનાથી. સુયદેવયાએઆસાયણાએ(૧૮) શ્રુતદેવતા = ગણધરની
આશાતનાથી. વાયણારિયલ્સ
વાચનાચાર્ય (= વાંચણી આસાયણાએ (૧૯)
આપનાર)ની આશાતનાથી (જે દોષ લાગ્યા હોય) નિવનું છું.
અને જે (આગમ ભણતાં થકા) વાઈદ્ધ (૨૦)
- સૂત્રો આઘાપાછાં ભણાયાં હોય. વસ્થામેલિયે (૨૧)
ધ્યાન વિના સૂત્રો જણાયાં હોય. હીણમ્બર (૨૨). - અક્ષરો ઓછાં ભણાયાં હોય.
* અહીં કેવલણ આસાયણાએ” આવો પાઠ જૂની પ્રતોમાં નથી. વળી આ પદોને આશાતનાનાં ૩૩ બોલ તરીકે ગણાવેલ છે. અને ઉપરોક્ત પદ સહિત ૩૪ થઈ જાય છે.
t heitetafitft hta(૧૧૭) talati#haritaષણશાષmahatma
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org