________________
IIIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્ર STITUTI બત્તીસાએ જોગસંગહેહિ - બત્રીસ પ્રકારના શુભ યોગ સંગ્રહ
(સંબંધી પ્રમાદાદિદ્વારા લાગેલા
અતિચારોથી નિવનું છું.) તેરીસાએ આસાયણાએ - તેત્રીશ પ્રકારની અશાતના અને
અવિનયને ટાળવો. અરિહંતાણં આસાયણાએ(૧)- અરિહંત દેવની આશાતના કરી
હોય એટલે તેના વિષે કાંઈ ખોટું ચિંતવ્યું હોય તેનું નિવારણ
કરું છું. સિદ્ધાણં આસાયણાએ (૨) – સિદ્ધ ભગવાનની આશાતના કરી
હોય તે વિષે કાંઈ સંદેહ આપ્યો
હોય. આયરિયાણં આસાયણાએ (૩)-આચાર્યજીની આશાતના કરી હોય વિઝાયાણં આસાયણાએ(૪)- ઉપાધ્યાયજીની આશાતના કરી
હોય. સાહૂણં આસાયણાએ (૫) - સાધુની આશાતના કરી હોય. સાહૂણણ આસાયણાએ(૬)- સાધ્વીની આશાતના કરી હોય. સાવયાણું આસાયણાએ(૭) - શ્રાવકોની આશાતનાથી. સાવિયાણ આસાયણાએ(૮)- શ્રાવિકાઓની આશાતનાથી. દેવાણું આસાયણાએ (૯) - દેવોની આશાતનાથી. દેવીણ આસાયણાએ(૧૦) – દેવીઓની આશાતનાથી. ઇહલોગસ્સ આસાયણાએ(૧૧)-આ લોકની આશાતનાથી.
:
still Illitania Email IIIf all!!!!ના
૧૧
) ITI ITI
E
ALITIHITT III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org