________________
શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર આપIIIIIIIIIIII એગતીસાએ સિદ્ધાઈ ગુણહિ x સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણો
(વિરુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા દ્વારા
લાગેલા દોષોથી નિવનું છું.) ૨૩. બહુશ્રુત નહિ હોવા છતાં પોતે બહુશ્રુત છે એમ કહેવું, ૨૪. તપસ્વી નહિ હોવા છતાં તપસ્વી છું એમ કહેવું, ૨૫. ગ્લાન આદિની યથાશક્તિ વૈયાવચ્ચ ન કરવી, ૨૬. હિંસાનો ઉપદેશ આપવો અથવા સંઘમાં છેદ-ભેદ પાડવો, ૨૭. પોતાની બડાઈ માટે વારંવાર વશીકરણ આદિ અધાર્મિક પ્રયોગ કરવો, ૨૮. આ લોક અથવા પરલોક સંબંધી કામ-ભોગની તીવ્ર લાલસા કરવી, ૨૯, ઋદ્ધિયુક્ત દેવોનો અવર્ણવાદ બોલવો, ૩૦. દેવતાને નહિ જોવા છતાં હું જોઉં છું તેમ કહેવું.
૪ શ્રી સિદ્ધ ભગવંતના ૩૧ ગુણો - ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨ મોહનીય, ૪ આયુ, ૨ નામ, ૨ ગૌત્ર અને ૫ અંતરાયર્મની પ્રકૃતિઓએ કુલ ૩૧ પ્રકૃતિના ક્ષયરૂપ એકત્રીશ ગુણો.
1 x બત્રીશ યોગસંગ્રહ - ૧ ગુરૂપાસે જઈ પાપની આલોચના કરવી, ૨. બીજાના પાસે શિષ્યોની આલોચન જાહેર કરવી નહિ, ૩. આપત્તિકાળે પણ ઘર્મમાં દ્રઢ રહેવું, ૪. ફળની વાંછા રહિત તપ કરવો, ૫. શિક્ષા મળી છે તે પ્રમાણે વર્તવું અને ગ્રહણ કરતા જવું, ૬. શરીર સંસ્કારનો પરિત્યાગ ૭ છાનો તપ કરવો, ૮ નિર્લોભપણું રાખવું, ૯. પરિષહ જીતવો, ૧૦. સરળ ચિત્ત રાખવું, ૧૧. શુદ્ધ સંયમ પાળવો, ૧૨. સમકિત શુદ્ધ રાખવું, ૧૩. ચિત્તની સમાધિ રાખવી, ૧૪. કપટ રહિત આચાર પાળવો, ૧૫. વિનય બરાબર કરવો, ૧૬. સંતોષ રાખવો, ૧૭. વૈરાગ્યભાવ રાખવો, ૧૮, કપટરહિતપણું, ૧૯. શુદ્ધ કરણી, ૨૦. સંવર, ૨૧ પોતાના દોષ ટાળવા, ૨૨ વિષયોથી વિરમવું, ૨૩ મૂળગુણ પચ્ચખાણ, (પહેલા પાંચ વ્રતોનું પાલન, ૨૪ ઉત્તરગુણ પચ્ચખ્ખાણ (દ્રવ્યથી ઉપધિ ત્યાગ, ભાવથી ગર્નાદિકનો ત્યાગ કરવો) ૨૫ ભાવ સહિત કાઉસ્સગ કરે, ૨૬ પ્રમાદ રહિત વર્તે, ૨૭ હંમેશા ચારિત્રને વિષે સાવધાન સહે. ૨૮ ધ્યાન ધરે, (સંવર યોગ કરે) ૨૯ મરણાંત દુ:ખ પડયે ભય ન પામે, ૩૦ શ્રી આદિનાં સંગને છાંડે, (સ્વજનાદિકનો ત્યાગ કરે) ૩૧ પ્રાયશ્ચિત લે (વિશુદ્ધિ કરે.) ૩૨ મરણકાળે આરાધના કરે (આરાધિક પંડિત મરણ થાય તેમ આરાધના કરે.)
રકો
પોકાર
BHIણા
૧૧૫)
ET
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org