SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર જાપIIIIII પુઢવિકાએણે - પૃથ્વીકાયની હિંસાથી આઉકાએણે અપકાયની હિંસાથી, તેઉકાએણે તેલ (અગ્નિ) કાયની હિંસાથી, વાઉકાએણે વાયુકાયની હિંસાથી વણસ્સઈકાએણે વનસ્પતિકાયની હિંસાથી, તસકાએણે ત્રસકાયના જીવોની હિંસાથી, પડિક્કમામિ નિવનું છું. છહિ લેસાહિ છ વેશ્યાઓથી, અર્થાત્ પહેલી ત્રણ અધર્મ-લેશ્યામાં પ્રવૃત્તિ કરવાથી અને અંતિમ ત્રણ ધર્મ લેશ્યાનું આચરણ ન કરવાથી. કિણહલેસાએ કૃષ્ણલેયાથી (હિંસા આદિ અત્યંત મલિન પરિણામ) નીલલેસાએ નીલલેશ્યાથી (ક્રોધ, ષ આદિ પરિણામ). કાઉલેસાએ કાપોતલેશ્યાથી (વિષય અભિલાષા આદિ પરિણામ) તેહલેસાએ તેજલેશ્યાથી (આત્માના શુભ પરિણામનું આચરણ ન કરવાથી,) પઉમલેસાએ પાલેશ્યાથી (આત્માના શુભતર પરિણામનું આચરણ ન કરવાથી). સુક્કલેસાએ – શુકલલેશ્યાથી (આત્માના શુભતમ પરિણામનું આચરણ ન 90XCEEZE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy