________________
//miliા શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રકાIIIIIIIIIII સવાઓ મેહુણાઓ - સર્વથા પ્રકારે મૈથુનથી વેરમણ
વિરમણ બ્રહ્મચર્ય મહાવ્રત સત્રાઓ પરિગ્રહાઓ સર્વથા પ્રકારે પરિગ્રહથી વેરમણે
વિરમણ=અપરિગ્રહ મહાવ્રતમાં
લાગેલા દોષોથી. પડિક્કમામિ
નિવર્તુ છું. પંચહિં સમિઈહિં
પાંચ પ્રકારની સમિતિમાં
લાગેલા દોષોથી ઇરિયાસમિઈએ
ઇર્યા (ગમનાદિક) સમિતિમાં ભાસાસમિઈએ
ભાષા (સર્વ જીવોને હિત,
મિત, પ્રિય બોલવું) સમિતિમાં એસણાસમિઈએ
એસણા (૪૨ દોષ રહિત આહાર પાણી વ. લાવવા તે)
સમિતિમાં. આયાણ ભંડમત્ત
વસ્ત્ર, પાત્ર, આદિ ઉપકરણ નિખેવણા સમિઈએ લેતાં – મૂકતાં યતના રાખવાની
સમિતિમાં લાગેલ દોષોથી.
-
ઉચ્ચાર-પાસવણ-ખેલ જલ-સિંઘાણ પારિદ્રાવણિયા સમિઈએ પડિક્કમામિ છહિ જવનિકાએપ્તિ
વડીનીત, લઘુનીત, કફ, શરીરના મેલ, નાકનો મેલ તેને પરઠવાની સમિતિમાં લાગેલ દોષોથી. નિવર્તુ છું. છ પ્રકારના; (જીવ–આત્મા અને નિકાય=સમૂહ) જીવ નિકાયોથી, અર્થાત્ જીવોની હિંસાના દોષોથી
Halaria
ના
૧૦૩ )
Barana
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org