SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 'શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર 10TTTTTTTTI. આહારસન્નાએ આહારસંજ્ઞાથી, ભયસન્નાએ ભયસંજ્ઞાથી, મેહુણસન્નાએ મૈથુનસંજ્ઞાથી, પરિગ્રહસન્નાએ પરિગ્રહસંજ્ઞાથી, પડિક્કમામિ નિવનું . ચઉહિ વિકહાહિ ચાર પ્રકારની; વિકથાઓથી ઇથીકહાએ સ્ત્રીના શૃંગારાદિની કથાથી, ભત્તકહાએ ભોજન સંબંધી કથાથી, દેસકહાએ દેશ સંબંધી કથાથી, રાયકાએ રાજા, પ્રધાન વગેરેની કથાથી પડિક્રમામિ નિવર્તુ . ચઉહિં ઝાણહિં - ચાર પ્રકારના; ધ્યાનોથી અણે ઝાણેણે આર્તધ્યાન કરવાથી, રુદેણે ઝાણેણે રૌદ્રધ્યાન કરવાથી, ધમેણે ઝાણેણે ધર્મધ્યાન ન ધ્યાવવાથી, સુષેણે ઝાણું શુકલધ્યાન ન થાવવાથી, પડિક્કમામિ નિવર્તુ છું. પંચહિં કિરિયાપ્તિ પાંચ યિાઓથી (= પાપ આવવાના કારણોથી) કાઈયાએ કાયા દ્વારા (અયત્નાએ) થનારી ક્રિયા. તે કાયિકક્રિયા. અહિગરણિયાએ જે ક્રિયા કરવાથી આત્મા નરક આદિ દુર્ગતિનો અધિકારી બને છે, તે અધિકરણિકી ક્રિયાથી. પાઉસિયાએ - જીવ તથા અજીવ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy