________________
રસ ગારવેણ
સાયા ગારવેણ
પડિક્કમામિ
તિહિં વિરાહણાવિં નાણ વિરાહણાએ
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
દંસણ વિરાહણાએ
ચરિત્ત વિરાહણાએ
પડિક્કમામિ ચહિં કસાએહિં
કોહ કસાએણં
માણ કસાએણં
માયા કસાએણં
લોહ કસાએણું
ડિક્કમામિ ચર્ષિ સન્નાહિં
Jain Education International
રસના ગર્વથી (સ્વાદની લોલુપતા)
શારીરિક, માનસિક સુખ શાતાનો ગર્વ કરવાથી
નિવ છું.
ત્રણ પ્રકારની વિરાધનાથી જ્ઞાનની વિરાધનાથી (જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા, જ્ઞાન ભણવામાં પ્રમાદ, બીજાને અંતરાય, અકાળમાં સ્વાધ્યાય આદિ)
દર્શનની વિરાધનાથી (સમકિત અને સમતિધારી સાધકની નિંદા, મિથ્યાત્વ; મિથ્યાત્વીની પ્રશંસા વગેરે)
ચારિત્રની વિરાધનાથી (વ્રત આદિમાં દોષ લગાડવા વગેરે) નિવત્તું છું.
ચાર પ્રકારના, કષાયોથી ક્રોધ કષાયથી,
માન કષાયથી,
માયાકપટ કષાયથી, લોભ કષાયથી,
નિવત્તું છું.
ચાર પ્રકારની;સંજ્ઞા=ઇચ્છાઓથી
૧૦૦ERY BH
!!!!
For Private & Personal Use Only
www.jainelibrary.org