________________
'શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપણા
દિંડથી મણદંડેણે
મનના દંડથી (અશુભ
વિચારોથી). વયુદંડેણે
વચનના દંડથી (અહિતકર
વાણીથી) કાયદડેણે
કાયાના દંડથી (કાયાના
અયત્નાપૂર્વકના પ્રવર્તનથી) પડિક્કમામિ
નિવર્તુ છું. તિહિં ગુત્તીહિ
ત્રણ પ્રકારની ગુતિઓથી, (ગુપ્તિના પાલનમાં પ્રમાદવશ
લાગેલાં અતિચારોથી) મણ ગુત્તીએ
મન ગુતિથી વય ગુત્તીએ
વચન ગુપ્તિથી કાય ગુત્તીએ
કાય ગુપ્તિથી પડિક્કમામિ
નિવર્તુ . તિહિંસલૅહિં
ત્રણ પ્રકારનાં શલ્ય શૂળથી માયા સલેણે
કપટના શલ્યથી નિયાણ સલ્લેણે
નિદાનના શલ્યથી મિચ્છા દંસણ સદ્યણું મિથ્યાત્વરૂપી શલ્યથી પડિક્કમામિ
નિવર્તુ છું. તિહિં ગારવેહિં
ત્રણ પ્રકારના; ગર્વગારવથી ઇડૂઢી ગારવણે
ઋદ્ધિના ગર્વથી (પદવી, સત્કાર, સન્માનાદિ પ્રાપ્તિમાં અભિમાન અને પ્રાપ્ત ન થવાથી લાલસા રાખવી તે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org