________________
|JITUUUUJJUામ શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર આallllll ઓહાસણભિખાએ - વિશિષ્ટ વસ્તુઓ માંગીને
ભિક્ષા લેવા વડે.
(અને) જે . ઉગ્નમેણે
આધાકદિ ૧દ ઉગમના દોષ વહોરાવનાર (ગૃહસ્થ) થી લાગે
તેવી, ઉષ્માયણેસણાએ
ઉપ્પાયણઃઉત્પાદનના દોષો વિહોરનાર સાધુથી) એષણાએ = એષણાના દોષો (ગૃહસ્થ અને
સાધુ બંનેથી) લાગે તેવી, અપરિસુદ્ધ
અશુદ્ધ ભિક્ષા પરિગ્રહિયું
ગ્રહણ કરેલી હોય, પરિભુત્ત
ભોગવેલી હોય, (વાપરી હોય) અથવા (અને) જે ભૂલથી ગ્રહણ કરેલી
અશુદ્ધ ભિક્ષા. ન પરિક્રુવિય
- પરવી ન હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડ - તેનું મારું પાપ મિથ્યા થાઓ.
ત્રીજું શ્રમણ સૂત્ર ૪ પાઠ ૨૫ કાલપ્રતિલેખના - સૂત્ર | (સ્વાધ્યાય અને પ્રતિલેખનના દોષથી નિવર્તવાનો પાઠ) પડિક્રમામિ
- (હું) પ્રતિક્રમણ કરું છું.
(કયા અતિચારોનું ?) x પૌષધ આદિ વ્રત આરાધનામાં પ્રતિલેખનથી નિવૃત્ત થયા પછી “ત્રીજા શ્રમણસૂત્ર' નો કાયોત્સર્ગ કરવાની વિધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org