________________
||lllllllll શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર જાપIIIIIIII ચાઉક્કાલ
(સ્વાધ્યાય કરવાના) ચાર કાળ (દિવસ અને રાત્રિના
પહેલા અને ચોથા પ્રહરમાં) સઝાયન્સ
સ્વાધ્યાયને, અકરણયાએ
નહિ કરવા વડે (તેમજ) ઉભકાલ
બંને કાળ (દિવસના પ્રથમ
અને છેલ્લા પ્રહરમાં) ભંડોવગરણમ્સ
પાત્ર અને વસ્ત્ર આદિ
ઉપધિની અપ્પડિલેહણાએ
પ્રતિલેખના ન કરવા વડે; દુપ્પડિલેહણાએ
- માઠી રીતે પ્રતિલેખના કરવા
વડે, અપ્પમણાએ
રજોહરણ આદિથી પ્રાર્થના
ન કરવાથી, દુપ્પમણાએ
માઠી રીતે પ્રમાર્જના
કરવાથી, અઈક્રમે
અતિક્રમને વિષે વઈક્રમે
- વ્યતિક્રમને વિષે અઈયારે
- અતિચારને વિષે, અને અણાયારે
અનાચારને વિષે જો મે દેવસિઓ * અઈયારો કઓ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
* યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પક્ષિઓ (૩) ચાઉમાસિઓ અને (૪) સંવછારિઓ શબ્દ બોલવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org