________________
| TTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ! ! ! TTTTTTTTTTT હરિય ભોયણાએ
લીલોતરીવાળી ભિક્ષા લેવા
વડે,
પચ્છામ્બિયાએ
પુરકમિયાએ
પશ્ચાત્ત કર્મવાળી ભિક્ષા લેવા વડે, (વહોરાવ્યા પછી સચેન્ન પાણીથી હાથ ધોવે વગેરે દોષો) પૂર્વ કર્મવાળી ભિક્ષા લેવા વડે, (વહોરાવ્યા પહેલા સચેન્ન પાણીથી હાથ ધોવે વગેરે દોષો) નજરે દેખાતું નથી, તેવા સ્થાનેથી લાવેલ ભિક્ષા લેવા
અદિઢહડાએ
દિગ સંસટ્ટહડાએ
રય સંસટ્ટહડાએ
પારિસાડણિયાએ
પારિદ્રાવણિયાએ
સચેન્ન પાણીના સ્પર્શવાળી ભિક્ષા લેવા વડે. સચેન્ન રજના સ્પર્શવાળી ભિક્ષા લેવા વડે. વેરાતી, ઢોળાતી, છાંટા પડતાં હોય, તેવી ભિક્ષા લેવા વડે, ઘણાં કાંટા, ગોઠલી વગેરે યુક્ત આહાર કે જે પરઠવો પડે તેવો પરઠવા યોગ્ય આહાર (અર્થાત વધારે પ્રમાણમાં આહાર લીધેલ હોય; જેથી પાઠવો પડે.) લેવા વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org