________________
TITUTTTTTTTTTT શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સત્ર બTTTTTTTTI સંઘટ્ટણાએ
- કે ઓળંગીને જવા વડે, મંડી પાહડિયાએ
કોઈ નિમિત્તે રાખેલ હોય તે લેવા પડે. (અગ્રપિડકૂતરા આદિને માટે બનાવેલ પહેલી
રોટલી આદિ). બલિ પાહુડિયાએ
ઉછાળવા માટે જે બાકુળા કર્યા
હોય તે લેવા વડે, (બલિકમ) ઠવણા પાદુડિયાએ
ભિક્ષુકોને દાન આપવા માટે સ્થાપિત કરી રાખેલ ભિક્ષા
લેવા વડે, સંકિએ
શંકાવાળો આહાર લેવા વડે, સહસ્સાગારે
ઉતાવળથી લેવા વડે, અણેસણાએ
સૂઝતા-અસૂઝતાની ગવેષણા કરી ન હોય, અસૂઝતું લેવા
વડે,
પાણેસણાએ *
સૂઝતા-અસૂઝતા પાણીની
ગવેષણા કરી ન હોય. આણભોયણાએ
સૂઝતા-અસૂઝતાની ગવેષણા
કર્યા વગરનું ભોજન લેવા વડે પાણ ભોયણાએ
પ્રાણીવાળું (વિકલેન્દ્રિયવાળું)
ભોજન લેવા વડે, બીય ભોયણાએ
- બીજવાળું ભોજન લેવા વડે. * ઘણી આધુનિકપ્રતોમાં “પાણેસણાએ”, “આણ ભોયણાએ” શબ્દો અહીં જોવા મળે છે. પરંતુ પ્રાચીન પ્રતોમાં આ શબ્દોનો ઉલ્લેખ જોવામાં આવેલ નથી. તત્વ કેવળી ગમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org