SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Illulum શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર -મuuuuuuuuu પાણ ભોયણ - પાણી અને ભોજનના વિપર્યાસથી વિષ્કરિયાસિયાએ - (સ્વપ્નમાં સારા નરસા આહાર પાણીનો વિપર્યાસ થયો હોય. જો મે દેવસિઓ+અઈયારો કઓ તસ્સ મિચ્છા મિ દુક્કડ. પાઠ : ૨૪ બીજું શ્રમણ સૂત્ર ગોચરચર્યાસૂત્ર (ગોચરીના દોષોથી નિવર્તવાનો પાઠ) પડિક્કમામિ - પ્રતિક્રમણ-કરું છું. ગોચર ચરિયાએ - ગાયના ચરવાની માફક જેમાં ફરવાનું છે એવી, ભિખાયરિયાએ ભિક્ષા-ચર્યામાં (ક્યાં દોષ લાગ્યા ?) ઉગ્વાડ કવાડ અર્ધ ખુલ્લાં કમાડ (બારણા)ને ઉશ્વાડણાએ - પૂરાં ખોલીને ભિક્ષા લેવા વડે, સાણા વચ્છા દારા કૂતરાં, વાછરડાં, બાળકને અડીને + યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પમ્બિઓ (૩) ચાઉમ્માસિઓ (૪) સંવચ્છરિઓ શબ્દ બોલવા. * શ્રાવકોએ ગોચરી દયા (દશમું વ્રત) માં આહારાદિ લાવ્યા પછી “ઇયપથિકસૂત્ર” અને “બીજા શ્રમણ સૂત્ર” નો કાયોત્સર્ગ કરવાનો હોય છે. FREEEEEEEATE: ::: : tet 1 Hindi Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy